LIVE GUJARATI WEDDING SONGS SINGER AND BOLLYWOOD SINGER
લગ્નનો પ્રસંગ હોય ને સંગીતનો માહોલ ના હોય! સિડનીમાં પહેલાજ અને પહેલીજવાર ઉપલબ્ધ છે લગ્નની વિધિ સાથે માણીલો લાઈવ ગુજરાતી લગ્ન ગીતો ગણેશ સ્થાપનથી વિદાઈ સુધીના તમામ લગ્ન ગીતોની લાઈવ રજુવાત , ફટાણા સાથે પ્રાચીન અને અર્વાચીન રૂઢિગત લગ્ન ગીતો આપના લગ્ન-પ્રસંગમાં કૈક વિશેષજ માહોલ રચી દેશે ! સાથે મેંદીની રસમ, સંગીત-સંધ્યા હોય કે રિસેપ્સને સંગીતમય બનાવી; આપના પ્રસંગમાં ખુબજ મધુર સંગીત રજુ કરી , આપના પ્રસંગને યાદગાર બનાવવા જરૂર સંપર્ક કરો . સિડનીમાં જે ખુબજ પ્રશંસા પામ્યા છે,અનેક ફેસબુકશ